એક નાનો બ્લોક સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવતા ઢળતા સમતલ પર નીચે તરફ સરકવાનું શરૂ કરે છે. ઘર્ષણાંક કાપેલા અંતર $x$ પર $\mu = kx$ મુજબ આધાર રાખે છે,જ્યાં $k$ એક અચળાંક છે. બ્લોક અટકે ત્યાં સુધી તેણે કાપેલું અંતર શોધો.

  • A
    $\frac{\tan \theta}{k}$
  • B
    $\frac{2 \tan \theta}{k}$
  • C
    $\frac{3 \tan \theta}{k}$
  • D
    કોઈ નહીં

Explore More

Similar Questions

એક કણને $45^{\circ}$ ના ઢાળવાળા ખરબચડા સમતલ પર ઉપરની તરફ ફેંકવામાં આવે છે. જો ઘર્ષણાંક $0.5$ હોય,તો તેનો પ્રવેગ કેટલો હશે? ($g=$ ગુરુત્વપ્રવેગ)

એક ખરબચડા (ઘર્ષણાંક $\mu$) ઢળતા સમતલ પર પદાર્થને ઉપર તરફ ધકેલવા માટે જરૂરી લઘુત્તમ બળ $F_{1}$ છે,જ્યારે તેને નીચે સરકતા અટકાવવા માટે જરૂરી લઘુત્તમ બળ $F_{2}$ છે. જો ઢળતું સમતલ સમક્ષિતિજ સાથે $\theta$ ખૂણો બનાવે છે કે જેથી $\tan \theta = 2\mu$ થાય,તો ગુણોત્તર $\frac{F_{1}}{F_{2}}$ કેટલો થાય?

એક પદાર્થને ખરબચડા ઢળતા સમતલ પર નીચે સરકવા માટે,સમાન પણ લીસા ઢળતા સમતલ પર સરકવા માટે લાગતા સમય કરતાં $1\frac{1}{3}$ ગણો સમય લાગે છે. જો ઢળતા સમતલનો ખૂણો $45^{\circ}$ હોય,તો ઘર્ષણાંક કેટલો હશે?

Difficult
View Solution

વેજ (wedge) સ્થિર છે અને બ્લોકનું દળ $m$ છે. બ્લોક સંતુલનમાં રહે તે માટે $F$ નું ન્યૂનતમ મૂલ્ય કેટલું હશે? (બ્લોકના પરિમાણને અવગણો.)

Difficult
View Solution

એક નાનો બ્લોક સમક્ષિતિજ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવતા ઢળતા સમતલ પર નીચેની તરફ સરકવાનું શરૂ કરે છે. ઘર્ષણાંક $\mu$ એ અંતર $s$ સાથે $\mu = C s^2$ મુજબ બદલાય છે, જ્યાં $C$ એ યોગ્ય પરિમાણોનો અચળાંક છે. બ્લોક અટકે તે પહેલાં તેણે કાપેલું અંતર કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo